Double Savari - Gujarati Natak



Genere - Comedy
Writer - Uttam Gada
Producer - Vipul Vitthalani
Director - Raju Soni
Cast - Vipul Vitthalani, Sharad Sharma, Swati Shah, Parag Shah, Riku Vora, Nilesh Joshi, Raju Soni, Ashish Bhatt

"લગનના લાડવા જે ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય" પણ અહીયા પ્રસ્તુત છે એક અનોખો કીસ્સો જ્યા આ લાડવો એક નહી બબ્બે વાર ખાવામા આવ્યો છે અને છતા બંદા પસ્તાયા નથી.
એક એવો મહશય કે જે પોતની યાદશક્તિ ખોઇ બેસવા છતા પોતાની બને પત્નીઓને બરાબર સાચવે છે. તો આ લાડવાને કઇ રીતે હજમ કરવો તે જાણવા માણો વિપુલ વિઠલાણી અને આશિષ ભટ્ટનુ નવુ નજરાણુ સુપર ડુપર કોમેદી નાટક ડબલ સવારી...



Watch Online YouTube *HQ*:-
Part 1 : Watch
Part 2 : Watch
Part 3 : Watch
Part 4 : Watch
Part 5 : Watch
Part 6 : Watch
Part 7 : Watch
Part 8 : Watch
Part 9 : Watch
Part 10 : Watch
Part 11 : Watch