Results 1 to 1 of 1

Thread: Gujarati Natak | Dhabakara Ni Dhingamasti | FC Release | HQ Video | Watch Online YouTube

  1. #1
    krutarth's Avatar
    krutarth is offline FT Assistant
    Join Date
    Feb 2009
    Location
    pennsylvania
    Posts
    481

    Post Gujarati Natak | Dhabakara Ni Dhingamasti | FC Release | HQ Video | Watch Online YouTube

    Dhabkara Ni Dhingamasti - Gujarati Natak



    Genere - Social Comedy
    Writer - Harish Nayegra
    Director - Arvind Vekariya
    Cast - Mehul Buch, Sachi Pesvana, Sandip Mehta, Parag Shah, Bhavesh and Hemant Zha..


    અવિરત પ્રેમ ! અનરાધાર વ્હાલ ! અપ્રતિમ વ્હાલ ! પ્રેમને કોઇ મર્યાદા ની વાડ બાંધી નથી શકતી. "ધબકારા... આજ પ્રેમની અનુભુતિ કરાવતી કથાવસ્તુ છે. પ્રેમ વ્યક્ત કરવાની રીત જમાના પ્રમાણે બદલાતી રહેતી હશે. પણ પ્રેમ સાશવત રહે છે. પ્રિયંકા અને આકાશ પ્રેમમા પડયા... પોલિસ સ્ટેશનમા રાત્રિ ગાળવી પડી... એ પ્રિયંકા પ્રેમીને પરણી ન શકી. પ્રોફેસર દેવદત સથે પરણી પ્રિયંકાએ અકીક નામના પુત્રને જનમ આપ્યો. 18 વર્ષનો અકીક યેરિન નામની યુવતીના પ્રેમમા પડયો અને...". પોતે જુવાનીમા પ્રેમને લગ્નનુ નામ ન આપી શક્યા, પણ એવુ પોતાના પુત્રની સાથે ન થાય એટલે એક નવી રમત ખેલાય છે... આ છે ધબકારા ની ધીંગામસ્તી...

    Part 1 : Watch
    Part 2 : Watch
    Part 3 : Watch
    Part 4 : Watch
    Part 5 : Watch
    Part 6 : Watch
    Part 7 : Watch
    Last edited by Jaadugar; 07-17-2010 at 09:37 AM.

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •