Results 1 to 1 of 1

Thread: Gujarati Natak| Tamara Bhai Full To Fatak | FC Release | HQ Video | Watch Online YouTube

  1. #1
    krutarth's Avatar
    krutarth is offline FT Assistant
    Join Date
    Feb 2009
    Location
    pennsylvania
    Posts
    481

    Post Gujarati Natak| Tamara Bhai Full To Fatak | FC Release | HQ Video | Watch Online YouTube

    Tamara Bhai Fulltoo Fatak - Gujarati Natak VCD


    લાગણીના વાવાઝોડામા તરબોળ કરતી જક્કાસ કોમેડી !!!

    Genere - Comedy
    Producer - Neeraj Sanghai
    Director - Arvind Vekariya
    Cast - Dharmesh Vyas, Arvind Vekaria, Tushar Kapadia, Nilesh Joshi, Surbhi Vyas, Harshal, Riddhi


    એક પરિવારની અનોખી વાર્તા - રાજીવ, મેઘના અને તેમના બે બાળકો ધ્રુવ અને હ્રિતિકા થોડા વર્ષો પહેલા થયેલા પ્રેમ લગ્ન નાની નાની તકરારોને કારણે છુટાછેડાના નિર્ણય સુધી પહુછે છે.પાડોશમા રહેતા દાદુ અને બને બાળકો મળીને એક યોજના ઘડે છે. પછી સર્જાય છે ગોટાળા અને ગરબડની હાસ્યમાળા.એક દિવસ અચાનક મેઘના બને બાળકોની જવાબદારી રાજીવ પર મુકીને જાય છે.
    શુ રાજીવ અને મેઘના પોતાનો નિર્ણય બદલશે?
    શુ રાજીવ મેઘનાને લાવી શકશે?
    શુ બાળકોને એમની મમ્મી પાછી મળશે?
    એ જાણવા માટે જુઓ...... તમારા ભાઇ ફુલટુ ફટાક.

    Part 1 : Watch
    Part 2 : Watch
    Part 3 : Watch
    Part 4 : Watch
    Part 5 : Watch
    Part 6 : Watch
    Part 7 : Watch
    Part 8 : Watch
    Part 9 : Watch
    Last edited by Jaadugar; 07-17-2010 at 09:34 AM.

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may not post attachments
  • You may not edit your posts
  •